આઝાદ ફરતી ત્રિરંગી જોક્સ....
ઇન્ડિયન આઇટી
ગુગલના સીઇઓ તરીકે સુંદર પિચાઈ એમની ઓફિસમાં બેઠા છે એમની સેક્રેટરી આવીને પૂછે છે ઃ
''સર, તમારી કેબિનની બહાર લીંબું અને મરચા કેમ લટકાવ્યા છે ?''
સુંદર પિચાઈ ઃ 'ઇટ ઇઝ એન્ટી વાયરસ ટેકનોલોજી મેઇડ ઇન ઇન્ડિયા.'
ખુલ્લી ચેેેલેન્જ
સોનિયા ગાંધી નરેન્દ્ર મોદીને ઃ
''એ મોદી, બડા વિકાસ વિકાસ બોલતા હૈ ના, દમ હૈ તો મેરે મુન્ને કી બુદ્ધિ કા વિકાસ કર કે દિખા !'' મેરા ખુલ્લા ચેલેન્જ હૈ..''
ડોન કૌન ?
અમિતાભ બચ્ચન ઃ મૈં હું ડોન...
શાહરૃખખાન ઃ મૈ હું ડોન...
...અને દાઉદ ઇબ્રાહીમ ઃ અચ્છા મતલબ મૈ તો સુરમા ભોપાલી
અફવાઓ....
- હવે એ અફવા કોણે ફેલાવી કે ગાડીના સાયલેન્સર પર 'મનમોહનસિંહ' લખી દો તો અવાજ બંધ થઈ જાય છે !
- અને એ અફવા કોણે ફેલાવી કે રાધે મા કહે છે... 'વ્હાય શુડ ઓલ ધ બાબાઝ હેવ ફન ?'
ટાઇમ - ચેન્જ
એક સમય હતો જ્યારે બેને લડતા જોઈને ત્રીજો છોડાવવા માટે આવતો હતો...
..આજે મોબાઇલમાં વિડિયો ઉતારે છે !
પાકિસ્તાની ડિગ્રીઓ
કોણ કહે છે પાકિસ્તાનમાં ઉચ્ચ શિક્ષણ નથી ? આ જુઓ...
બી.ઇ. = બોમ્બ એન્જિનિયરિંગ
એમબીબીએસ = માસ્ટર ઓફ બોમ્બ બ્લાસ્ટિંગ સાયન્સ
આઇઆઇટી. = ઇસ્લામાબાદ ઇન્સ્ટીટયૂટ ઓફ ટેરરીઝમ
યુજીસી = યુનિવર્સિટી ઓફ ગ્રેનેડ ક્રીએશન
બીકોમ = બોમ્બ કોમ્પ્યુરાઇઝેશન
સીબીએસસી =કાર બોમ્બ સ્પેશીયાલાઇઝેશન એક્ઝામ
સીએટી = કેરિયર ઇન અલ-કાયદા તાલીબાન
એમએટી = માસ્ટર્સ ઇન અલકાયદા તાલિબાન
એમબીએ =માસ્ટર્સ ઇન બોમ્બીંગ એક્શન
બીએ = બેચલર ઇન એન્ટી સોશિયાલીઝમ
પીટીસી = પ્રાઇમરી ટેરરીઝમ સર્ટિ.
જલદી કરો... વહેલો તે પહેલો મરશે !
સુવાક્ય
ઓફીસના ટોઇલેટમાં લખેલું એક ઉપયોગી સુવાક્ય ઃ 'શાંતિથી બેસ બકા, પગાર ચાલુ છે...!'
બચત
કંજૂસનો બાબો ઃ 'બાપા, હું ટી.વી. જોઉં ?'
બાપ ઃ 'જો, પણ ચાલુ ના કરતો !'
જમાનો
એક ધરડું મચ્છર યુવાન મચ્છર આગળ બળાપો કાઢતા કહે છે ઃ 'તમને શું ખબર સંઘર્ષ કોને કહેવાય... અમારા જમાનામાં સ્ત્રીઓને ડંખ મારવા માટે એટલી ખુલ્લી જગ્યા જ ક્યાં મળતી હતી ?'
બે ઇજ્જતી
છ મહિના પહેલા પેલા લાલજીભાઈએ મોદીનો સૂટ ચાર કરોડ એકત્રીસ લાખમાં ખરીદ્યો....
અને અહીં...
છ દહાડા પહેલા મારી ઘરવાળીએ મારું એક પેન્ટ અને ત્રણ શર્ટ ફક્ત એક તપેલીના બદલામાં વેચી માર્યા...
બેઇજ્જતીની હહ થાય છે, યાર !
સન્તા-બન્તા બેક
સન્તા ઃ યે ખડ્ડા ક્યું ખોદા હૈ ?
બન્તા ઃ ઓ યે, મુઝે અમેરિકા જાના હૈ ના
સન્તા ઃ તો ઉસમેં ખડડે ખોદને કી ક્યા જરૃરત ?
બન્તા ઃ ઘોંચુ, પાસપોર્ટ કે લિયે ફોટુ ચાહિયે ના ?
સન્તા ઃ તો ? ફોટુ કા ખડ્ડે સે ક્યા કનેક્શન ?
બન્તા ઃ અરે બેવકૂફ, પાસપોર્ટ કે ફોટો મેં પેટ કે ઉપર કા હિસ્સા આના ચાહિયે ! ખડ્ડા ઇસ લયે ખોદ રહા હું કિ પેટ કે નીચે કા હિસ્સા ફોટો મેં ન આયે.
સન્તા ઃ મગર યહાં તો પહલે સે તીન ખડડે ખુદે હુએ હૈ, ફિર ચોથા ક્યું ?
બન્તા ઃ 'ઓ યે તૂ બેવકૂફ હી રહેગા પાસપોર્ટ કે લિયે ચાર ફોટો ચાહિયે...'
સંતુર...સંતુર...
એક સુંદર યુવતી પરીક્ષાના હોલમાં આવીને બેસે છે. બધાની નજરો એની ઉપર છે. યુવતીને ખ્યાલ આવે છે કે તે પેન ભૂલી ગઈ છે. લટ્ટુ થયેલા છોકરાઓ પેન આપવા આગળ આવે ત્યાં એક બેબી દોડતી આવીને કહે છે ઃ
'મમ્મી, મમ્મી આ લે તારી પેન !'
બધા દંગ થઈને બોલ્યા, 'મમ્મી ?... સંતુર'
યુવતી શરમાઈને બોલી ઃ 'ના એટીકેટીનો સાતમો ટ્રાય ચાલી રહ્યો છે !'

SMS Bumper
What is the defination of "Surround Sound" ?
- Wife in front seat of the car and mother in back seat !

No comments:
Post a Comment