મંગળ ગ્રહ ઉપર શું માનવી જઈને રહી શકશે ? ટકી શકશે ?
આપણા ઇસરોએ રૃપિયા ૪,૫૦,૦૦,૦૦,૦૦૦ના ખર્ચે ૨૦૧૩ના ૫ નવેમ્બરે મોકલેલા મંગળયાને મંગળની સપાટીની તસ્વીરો મોકલવા માંડી છે
મંગળ ઉપર માનવીને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે ?
આપણા
અમદાવાદમાં જોધપુર ટેકરા ઉપર અમેરિકાની નાસા જેવી જે વૈજ્ઞાાનિક સંશોધનની
સંસ્થા ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ની શાખા આવેલી છે, એણે
મંગળ ગ્રહ વિષેના સંશોધન માટે ૨૦૧૩ના ૬ નવેમ્બરે રૃપિયા ૪૫૦ કરોડના ખર્ચે
તૈયાર કરાયેલી યોજના માટે ઇસરોના વડામથક આન્ધ્રના શ્રીહરિકોટાથી જે મંગળયાન
મોકલેલું એણે મંગળ ગ્રહની સપાટી ઉપરના ફોટોગ્રાફ મોકલવા માંડયા છે એમાંના
થ્રી ડાઇમેનશનના ૩ ફોટોગ્રાફ ૧૭મી ઓગસ્ટે શ્રીહરિકોટામાંના ઇસરોના સતીશ ધવન
અવકાશી મથકને મળ્યા જેમાં મંગળ ગ્રહ પરની ''વૈલિસ મરિનેરિસ'' નામની ખીણના
દ્રશ્યો છે.
મંગળ ગ્રહની સપાટીથી ૧૮૫૭ કી.મી.ની ઊંચાઈએથી આપણા મંગળયાને એ ખાસ રંગીન ફોટોગ્રાફ મોકલ્યા છે. મંગળ ગ્રહ પરની એ જગ્યા ''ઓપિર ચસ્મા'' તરીકે ઓળખાય છે. મંગળ ગ્રહ પર જે સોલાર સિસ્ટમ છે એનો એ એક ભાગ છે.
પેલી ખીણ ''વૈલિસ મરિનેરિસ'' લગભગ ૫૦૦૦ કી.મી. લાંબી છે. એમાં પાછી ઘણી નાની નાની ખીણ છે જેમાં ઓપિર ચસ્મા ૬૨ કી.મી. લાંબી ખીણ છે.
મંગળ ગ્રહ લાલ રંગના હોવાથી એને લાલગ્રહ પણ કહે છે હવે વૈજ્ઞાાનિકો માને છે કે મંગળ ગ્રહ ઉપર માનવીના પગલાં પડવાની વાત હવે વૈજ્ઞાાનિક કથા નથી રહી. એ હાથવેંતમાં જ છે હવે.
પરંતુ હવે વૈજ્ઞાાનિકોને પ્રશ્ન એ થાય છે કે મંગળ ગ્રહ પર માનવીને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
નાસાએ પ્લુટો નામના ગ્રહ પર જે અવકાશ યાન મોકલેલું એ ''ન્યુ હોરાઇઝન'' ગયા મહિને ત્યાં ૯ વર્ષે પહોંચી ગયું. એ અવકાશયાનનો પ્લુટો સુધીનો પ્રવાસ ૪.૮ બીલીયન કીલોમીટર (બિલિયન એટલે ૧ ઉપર નવ મીંડા) હતો. ગ્રહોની બહારની જે સોલાર સીસ્ટમ છે એને કુલ૫૨ બેલ્ટ કહે છે એટલે અવકાશી પ્રવાસની એ શક્યતા ઊભી કરે છે પરંતુ ૧૮૦ દિવસના પ્રવાસ જેટલો દૂર મંગળ ગ્રહ વૈજ્ઞાાનિકો માટે ભવિષ્યની માનવ કોલોની બનવાના ટારઝેટમાં છે. એટલે કે મંગળ ઉપર માનવ કોલોની વસવાટ એ હવે કલ્પનાનો વિષય કે નવલકથાકારોની વાર્તાનો વિષય નથી રહ્યો. અવકાશી હરિફાઈ એ કક્ષાએ પહોંચી ગઈ છે.
જેમકે, ''માર્સ વન'' નામની એક ડચ કંપની છે એણે ચાર અવકાશયાત્રીઓને ૨૦૨૭ની સાલમાં મંગળ ઉપર ઉતારવાની યોજના ઘડી કાઢી છે એટલે ૧૨ વર્ષ પછી.
એ પછી દર બે વર્ષે બીજા અવકાશયાત્રીઓ એમની સાથે જોડાતા જશે. એ રીતે મંગળ પર તેઓ કોલોની બનાવશે.
એટલે માર્સ વન એક સ્ટંટ નથી પણ નાસાએ ''ઓરીઅન'' નામની વધુ વાસ્તવદર્શી યોજના બનાવી છે. નાસાએ એપોલોની જે યોજના કરેલી એમાં માનવીને અવકાશમાં ઊંડે સુધી લઈ જવાની વાત હતી. હવે ડચની આ ''માર્સવન'' યોજનામાં મંગળ પર માનવીના વસવાટ કર્યા પછી એમને ૨૦૩૦ના દસકામાં પાછા લાવવાની યોજના પણ છે.
અમેરિકાની આ ''નાસા'' એ ''નેશનલ એરોમેટીક્સ એન્ડ સ્પેસ એડમીનીસ્ટ્રેશન''નું ટૂંકાક્ષરી રૃપ છે. યુરોપના દેશોની એવી સંસ્થા ''ઈસા'' એટલે યુરોપિયન સ્પેસ એજન્સી છે. મંગળ ઉપરનું વાતાવરણ કઈ રીતે નાશ પામ્યું એનો અભ્યાસ આ બંન્ને સંસ્થાએ જે કેટલાય અવકાશયાનો મંગળ તરફ મોકલેલા એના આધારે કરી રહ્યાં છે.
નાસા છ વર્ષ પછી ૨૦૧૧માં મંગળ ઉપર એક રોવર મોકલવાનું છે જે ત્યાંના હવામાનની જાણકારી આપશે. એ પછી એ એક એવું સાધન ત્યાં મોકલવાનું છે જે ત્યાં ભરપૂર પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ છે એનું ઓક્સિજનમાં રૃપાંતર કરશે.
જોકે મંગળ વિષે અત્યાર સુધીમાં ઘણું જાણી શકાયું છે. દા.ત. એક જાણકારી એવી મળી છે કે જીવન માટે જે અત્યંત જરૃરી છે એ પાણી (વૉટર) મંગળ ઉપર ઘણા મોટા પ્રમાણમાં હતું જેમાંનું કેટલુંક પાણી મંગળ ગ્રહના ધુ્રવ ઉપરની સપાટીમાં સંગ્રહાયેલું છે.
પૃથ્વીથી ચન્દ્ર ૩,૮૬,૦૦૦ કી.મી. દૂર છે જ્યાં આપણે માનવીને મોકલી શક્યા પણ મંગળ તો ૫,૫૦,૦૦,૦૦૦ કીલો મીટર દૂર છે એટલે ત્યાં પહોંચવામાં આપણને ઘણા વધુ સાધનોની જરૃર રહેવાની. એટલે નાસા ત્યાં સુધી પહોંચવા માટે ઘણા વધુ શક્તિશાળી પ્રક્ષેપાસ્ત્રનો ઉપયોગ કરશે. એ રોકેટ અગાઉના બધા રોકેટો કરતાં એવું શક્તિશાળી હશે કે જે ૪૦,૦૦,૦૦૦ કી.ગ્રા.નો ધક્કો મારશે એટલે કે બોઇંગ વિમાનો ૧૩૫ જેટલા એક સાથે ધક્કો મારે એવો ધક્કો !
એ ઉપરાંત એમાં જે કોમ્પ્યુટરો હશે એ એક સેકન્ડે ૪૮,૦૦,૦૦,૦૦૦ સૂચના એક સાથે ઝીલી શકશે. મંગળ ઉપર જે અવકાશયાનમાં માનવીને મોકલાશે એ મંગળ સુધી પહોંચે ત્યાં સુધી એમને ઊઘાડી દેવામાં આવશે અને મંગળ પર પહોંચતી વખતે જગાડવામાં આવશે.
મંગળ ઉપર માનવીને ટકી રહેવા માટે પીવાનું પાણી, ખોરાક અને ઓક્સિજન જોઈશે એ માટે નાસા બરફમાંથી પાણી મળે એવી ગોઠવણ કરવાનું છે જ્યારે ડચ વૈજ્ઞાાનિકો મંગળ પરની ધરતીમાંનું પાણી બાષ્મીભૂત થાય ત્યાં સુધી ગરમ કરીને એ પાણીને સંગ્રહવામાં આવશે. બીજો વિકલ્પ એવો છે કે અવકાશયાત્રીઓને ૫૦ લીટર પાણી દરરોજ મળે એવી વ્યવસ્થા કરવી.
અવકાશમાં વાવણી કરીને ખોરાક ઉત્પન્ન કરવાનું વિચારાયું છે પણ અવકાશમાં વાવણી કરવી સહેલું નથી. છોડને પાણી આપવું પણ સહેલું નથી. કારણ કે અવકાશમાં ગુરૃત્વાકર્ષણ જ નથી.
અમેરિકાની યુનિવર્સિટી ઓફ ફલોરીડાના ડૉ. અન્ના લીસા પૌલ કહે છે કે, અવકાશમાં છોડ ઉગાડી શકાય છે પણ એને પાણી મળતું રહેવું જોઈએ. છોડને કાર્બન ડાયોક્સાઈડ, ખાતર અને હવા પણ જોઈએ. પ્રોટીન, સ્ટાર્ચ અને ફેટ પણ જોઈશે.
મંગળ પરની પાતળી હવામાં જે કાર્બન ડાયોક્સાઈડ છે એને ઓક્સીજનમાં ફેરવવાનું નાસા ગોઠવી રહ્યું છે. એણે એવું મશીન બનાવ્યું છે કે જે એક કલાકમાં ૨૧ ગ્રામ ઓક્સિજન ઉત્પન્ન કરે. એ સફળ થશે તો નાસા વધુ મોટું સાધન બનાવશે જે વધુ ઓક્સિજન ઉત્પન્ન કરે.
પૃથ્વી પર ગુરૃત્વાકર્ષણના કારણે આપણા શરીરનું લોહીનું ભ્રમણ જે રીતે થાય છે એ રીતે અવકાશમાં નથી થતું એટલે લોહીનું પરિભ્રમણ બરોબર થતું રહે અને માથેથી પગ સુધી સરખી રીતે પહોંચે એ માટે હૃદયને વધુ પડતું કામ કરવું પડશે. નાસા અત્યારે એ માટેના પ્રયોગો કરી રહ્યું છે.
જેમને મંગળ પર મોકલવાના છે એ અવકાશ યાત્રીઓ અત્યારે દરરોજ બે કલાક એરોબીક, ટ્રેડમીલ જેવી કસરતો પાછળ ગાળે છે. અવકાશમાં વજનરહિતપણું ટાળવા એવી કસરતોની જરૃર છે. મંગળ પર પૃથ્વી કરતાં ત્રીજા ભાગનું ગુરૃત્વાકર્ષણનું બળ હોય છે.
આ ઉપરાંત, એકાંતપણું, લાંબા સમય સુધીની અવકાશી સફરના કારણે સાવ એકલવાયું જીવન વગેરે પણ માનવીની માનસિક સ્થિતિને અસર કરે. એ ન કરે એ માટે પણ નાસાએ અમેરિકન અવકાશયાત્રી સ્કોટકેલી અને રશિયન અવકાશયાત્રી મિખાઈલ કોર્મિનોકોએ માર્ચ મહિનામાં બોલાવીને એક વર્ષના પ્રયોગ પર રાખ્યા છે. એ દરમ્યાન પંદર વીસ જેટલા મનો વૈજ્ઞાાનિકો એમનો ટેસ્ટ લેતા રહેશે.
આ બધા કરતાં નાસા માટે વધુ મુશ્કેલ કામ પૃથ્વીની ફરતું જે આવરણ માનવીને રક્ષણ આપે છે એ પૃથ્વીની બહાર અવકાશયાત્રીને ન મળે અને રેડીએશનથી એમનો બચાવ કઈ રીતે થાય એ જોવાનું છે.
માનો કે નાસા એ કામમાં સફળ થાય તો પણ મંગળ પરના રેડીએશનના કારણે એમનું આયુષ્ય ૧૫ થી ૨૪ વર્ષ ઓછું થઈ જાય એ ન થાય એ નાસાએ જોવાનું છે.
એવો જ પ્રશ્ન નાણાનો છે. ગયા જૂનમાં અમેરિકાની નેશનલ રિસર્ચ કાઉન્સીલની હ્યુમન સ્પેસ ફલાઇટ વિભાગે જણાવ્યું હતું કે, આપણે મંગળ પહોંચી જઈએ પછી દસકાઓ સુધી ચાલે એટલા અબજો કરોડો ડોલર જોઇશે.
એટલો બધો ખર્ચ શું યોગ્ય છે ખરો ?
સ્પેકટ્રમ
સાંપ્રત દુનિયાના બધા રાજાઓમાં વધુ
રાજ્ય કરનાર મહારાણી
૧૯૪૭ પહેલાં આપણો ભારત દેશ બ્રિટન યાને ઇંગ્લાંડ યાને અંગ્રેજોનો ગુલામ દેશ હતો. અંગ્રેજોએ આપણા ઉપર ૨૦૦ વર્ષ રાજ્ય કર્યું.
ઇંગ્લાન્ડ આમ તો, લોકશાહી દેશ છે પણ એ રાજાશાહી નીચેની લોકશાહી છે. આપણા દેશમાં જેમ રાષ્ટ્રપતિ છે એમ બ્રિટન ઇંગ્લાંડમાં રાજા અથવા મહારાણી છે.
અત્યારે બ્રિટનમાં મહારાણી એલિઝાબેથ બીજા રાજવી છે. ૧૯૪૭માં આપણને આઝાદી મળી એ પહેલાં એ મહારાણી એલિઝાબેથ આપણી ઉપર રાજ કરતા હતા એટલે તો ત્યારના ચલણી સિક્કા અને ચલણી નોટો તથા ટપાલની ટિકિટો, કવર, પોસ્ટકાર્ડ વગેરે ઉપર મહારાણી એલિઝાબેથની છબીની છાપ છે. આપણે આઝાદ થયા પછી એમની જગ્યાએ બધે ગાંધીજીની છબી છપાવા લાગી.
એ મહારાણી એલિઝાબેથ બ્રિટન ઉપર વધુમાં વધુ વર્ષ સુધી રાજ્ય કર્યાનો રેકર્ડ ધરાવનાર છે. એમના પહેલાં એમના પર દાદીમા મહારાણી વિક્ટોરીયા એ રેકર્ડ ધરાવતા હતા કારણ કે એમણે ૬૩ વર્ષ રાજ્ય કરેલું.
આમ તો, એલિઝાબેથના કાકા એડવર્ડ-આઠમા બ્રિટનના રાજવી બનવાના હકદાર હતા પણ છૂટાછેડા લેનાર એક મહિલા સાથે પ્રેમ થવાના કારણે એમણે બ્રિટનના કાયદા મુજબ ગાદી ત્યાગ કરવો પડેલો પરિણામે એલિઝાબેથના પિતા જ્યોર્જ છઠ્ઠા રાજવી બનેલા. એ વખતે એલિઝાબેથ ઉંમર ૧૦ વર્ષની હતી.
એમના એ પિતાનું અવસાન થતાં બ્રિટનના કાયદા મુજબ એલિઝાબેથ ૧૯૫૨ના ૬ ફેબુ્રઆરીએ બ્રિટનના રાજવી એટલે મહારાણી બન્યા. એ વખતે એમની ઉંમર ૨૫ વર્ષની હતી અને તેઓ પોતાના પતિ પ્રિન્સ ફિલીપ સાથે કેન્યામાં હતાં.
અત્યારે બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડીઝ, વગેરે જેવા પાંચ દસ દેશો ઉપર રાજ્ય કરે છે પણ ત્યારે બ્રિટન અમેરિકા અને યુરોપના દેશો સિવાયના દુનિયાભરના દેશો ઉપર રાજ્ય કરતું હતું. કેન્યા એમાંનો એક દેશ હતો. ૧૯૫૩ના ૨ જૂને એમને મહારાણીનો તાજ પહેરાવ્યો.
બ્રિટનમાં ઇ.સ. ૧૦૫૬માં આ વંશના ૪૦મા પૂર્વજ વિલિયમ રાજા થયા ત્યાર પછી આ એલિઝાબેથ ૪૦માં રાજવી છે.
એલિઝાબેથના આ ૬૪ વર્ષના રાજ્ય દરમ્યાન બ્રિટન સંકોડાતું ગયું. એટલે કે કેન્યાથી માંડી હોંગકોંગ સુધી એનું રાજ્ય હતું અને એના રાજ્યોમાં સૂરજ કદી આથમતો નહીં એ જે કહેવાતું હતું એના બદલે બધેથી એનો સૂરજ આથમવા લાગ્યો.
એલિઝાબેથ જ્યારે મહારાણી બન્યા ત્યારે બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલ હતા. ત્યાર પછી એમણે ૧૧ વડાપ્રધાનને બ્રિટનમાં સત્તા પર જોયા.
આ દરમ્યાન તેઓ દુનિયાના ૧૦૦ કરતાં વધુ દેશોની મુલાકાતે ગયા અને ૨૫૦ વખત

No comments:
Post a Comment