Wednesday, September 16, 2015

ઘોર અપરાધીને પણ ક્ષમા કરીએ


gujaratsamachar.com

ઘોર અપરાધીને પણ ક્ષમા કરીએ

માઘ મહિનાની કડકડતી ઠંડીમાં પ્રભુ મહાવીર શાલશીર્ષ ગામના  ઉદ્યાનમાં ધ્યાનસ્થ  અવસ્થામાં હતા. સુસવાટાભર્યા ઠંડા પવનની લહરીઓને કારણે થીજી જાય એવી ઠંડી હતી. આ સમયે તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીરસ્વામી એક વૃક્ષની નીચે ધ્યાનસ્થ મુદ્રામા હતા. એમની ધ્યાનસ્થ દશા પણ એવી હતી કે બહારની ગમે તેટલી પ્રતિકૂળતા હોવા છતાં તેઓ સદૈવ અડોલ, અપ્રતિબદ્ધ  અને આલંબનરહિત રહેતા હતા.
આ સમયે કટપૂતના નામની વ્યંતરીના મનમાં પૂર્વભવનું વેર સળવળી  ઊઠયું. ભગવાન મહાવીર જ્યારે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમા હતા, ત્યારે કટપૂતનાએ અણમાનીતી રાણી વિજયવતી હતી. એ પછી તો કેટલાય ભવોનું ભ્રમણ થયું, પરંતુ એ પૂર્વભવનો દ્વેષ  ફરી જાગી  ઊઠયો અને એનું હૃદય વેર લેવા માટે અતિ તત્પર બની ગયું.
વેર ક્યારેય સાચા-ખોટાનો વિચાર કરે નહીં. એ રીતે કટપૂતનાએ ભગવાન મહાવીરનો ધ્યાનભંગ કરાવવા માટે ઉપસર્ગ કર્યો. એના મનમાં તો બદલાની એવી ભાવના હતી કે આ યોગી મહાવીરના દેહને શિયાળાની કડકડતી ઠંડીમાં હિમ જેવું ઠંડુ પાણી રેડીને એમનું જીવન મુશ્કેલ કરી દઉં. એ ઠંડીથી ઠૂઠવાઇ જાય, તો  જ વેરથી બળતાં મારા હૃદયને ટાઢક વળે.
વ્યંતરી કટપૂતનાએ તાપસીનું રૃપ ધારણ કરીને એની જટામાંથી મૂશળધાર વરસાદની માફક હિમની શીતળતાને ભૂલાવે એવું ઠંડુ પાણી ધ્યાનસ્થ યોગી મહાવીરના દેહ પર વરસાવવા લાગી. એક તો આસપાસ કારમી ઠંડી અને એમાં બરફ જેવું  ઠંડુ પાણી. આમાં ઓછું હોય તેમ, એણે જોરદાર સૂસવાટાભર્યો પવન શરૃ કર્યો. કટપૂતના અટ્ટહાસ્ય કરતી જોવા લાગી કે હવે આ યોગીની દશા શું થાય છે?
એણે તો વિચાર્યું હતું કે આ ધ્યાનસ્થ યોગીનો ધ્યાનભંગ થશે અને કારમી ઠંડીમાં રેડાતાં ઠંડા પાણીથી બચવા માટે એ અહીંથી નાસીને ક્યાંક દૂર ભરાઇ જશે.
ભગવાનના જીવનમાં અનેક ઉપસર્ગો આવ્યા. શાલશીર્ષ ગામની બહાર ઉદ્યાનમાં આવેલો આ ઉપસર્ગ એ શીત ઉપસર્ગ હતો. ક્યાંક પ્રાણીઓએ ઉપસર્ગ કર્યા, ક્યાંક માનવીઓએ ઉપસર્ગ કર્યા, ક્યાંક દેવો, યક્ષ અને વ્યંતર-વ્યંતરીએ ઉપસર્ગ કર્યા.
કટપૂતનાનો આ ઉપસર્ગ એવો હતો કે કોઇપણ ઠંડીથી ઠૂઠવાઇને મૃત્યુ પામે, પરંતુ યોગી મહાવીરને કાયાનું કષ્ટ કઇ રીતે ધ્રૂજાવી શકે? બહારની આપત્તિ ક્યાંથી અકળાવી શકે?  ઉપસર્ગો કઇ રીતે એમને ધ્યાનથી વિચલિત કરી શકે? પહેલાં તો કટપૂતનાએ વિચાર્યું કે કદાચ થોડીવાર આ ઠંડી જલધારા સહન કરી શકશે, પરંતુ લાંબો સમય સહન  થશે નહીં.
પરંતુ એની ધારણા ખોટી પડી. આખી રાત એણે હિમ જેવા ઠંડા જળની ધારા વરસાવી, પરંતુ યોગી મહાવીર તો સુમેરુ પર્વતની જેમ  પરિષહ સહેવામાં નિશ્ચલ રહ્યા, બલ્કે આ શીતળ જળછંટકાવને આત્મામાંથી પ્રગટતી શીતળતાની જેમ વધાવી લીધો. કટપૂતના નિષ્ફળ  ગઇ, નિરાશ થઇ અને એના મનમાં ધૂંધવાતો ક્રોધ ધીરે ધીરે ઘટવા લાગ્યો.
પૂર્વભવનું વેર ત્યજીને વિચારવા લાગી કે કેવી અદ્ભુત તિતિક્ષા અને અમાપ સમતા છે યોગી મહાવીરની! એ એમનાં ચરણમાં પડી અને પોતાના ઘોર અપરાધને માટે ક્ષમા માગી.
ક્ષમાસાગર ભગવાન મહાવીરની પ્રેમધારા સતત વરસતી રહી.
ગોચરી
સંસાર દુ :ખમય લાગે છે અને તેથી આપણે સતત દુ :ખોનો ક્ષય ઝંખીએ છીએ, પરંતુ દુ :ખનો નાશ કરવો એ તો ડાળીનો નાશ કરવા  બરાબર છે, જ્યારે કર્મનો નાશ કરવો એ મૂળનો નાશ કરવા સમાન છે. દુ :ખના ક્ષયને બદલે કર્મનો ક્ષય ઈચ્છીએ, કારણ કે એ કર્મો જ દુ :ખ લાવે છે અને એ કર્મો જ કામ, ક્રોધ વગેરે પેદા કરે છે.

Wednesday, September 9, 2015

Toyota's 2016 Prius has better fuel economy, dramatic new look



Toyota's 2016 Prius has better fuel economy, dramatic new look

Stan Schroeder

Toyota-prius
Toyota's 2016 Prius has a new look and better fuel economy.
Image: Toyota
Wish the Prius stood out from the crowd a little bit more? You're in luck, as Toyota just launched the 2016 Prius at an event in Las Vegas, and boy, it will definitely be a head-turner.
Whether those heads will like what they see is another matter — the new Prius' sharp lines and fragmented, almost cubist headlights are bold, but I'm finding it hard to describe them as beautiful. Add to that the strangely elongated rear lights and you get a car that will definitely draw people's attention. On the other hand, the overall shape is unmistakably Prius-y, so no one will mistake you for a regular gas-guzzler driver if you happen to buy one.
See also: Toyota imagines a hydrogen-fueled future with the Mirai
In numbers, the new Prius is 2.4 inches longer, 0.6 inch wider and — Toyota is very proud of this one — 0.8 inch lower than the 2015 Prius. It has a lower center of gravity and a "more responsive" suspension package, which should ideally provide an exciting driving experience.
Toyota Prius interior
Toyota did not share too many details about the new Prius' interior. Some of the improvements include better visibility and a wide, comfortable instrument panel.
Image: Toyota Prius
Besides the new look, the new Prius brings better mileage per gallon — 55 mpg, an estimated 10% increase over the previous model. There will even be an Eco model, with better fuel efficiency. We thought the Prius was already an "eco" car, but with all-electric cars gaining in popularity, Toyota likely judged some of its customers will want more in that department.
Toyota Prius back
Toyota calls the new look "athletic" and "easy on the eyes." Before our eyes get used to it, perhaps the best adjective we can agree to is "different."
Image: Toyota
Safety-wise, the Prius will offer several advanced features bundled under the name Toyota Safety Sense (TSS), including a pre-collision warning system with pedestrian detection, lane departure alert, radar-based cruise control and automatic high beams.
The new Toyota Prius will become available in early 2016.
Have something to add to this story? Share it in the comments.

Bengaluru in the dark: India’s Silicon Valley battles massive power cuts

Bengaluru in the dark: India’s Silicon Valley battles massive power cuts

by Itika Sharma Punit
Prime minister Narendra Modi is preparing to visit the Silicon Valley later this month and sell India as an emerging hub for innovation and startups. But, for the last five days, entrepreneurs in the country's tech capital, Bengaluru, have spent long periods grappling in the dark.
On Sep. 4, Bangalore Electricity Supply Company (Bescom)—responsible for power distribution in eight districts of Karnataka—announced three hours of daily load shedding in the city, and four hours of outage in other urban areas in the state for a week, with immediate effect.
However, the situation in the city is much worse, with many areas being plunged into darkness for over six hours every day.
Bengaluru not only houses massive offices of global technology giants like Infosys, Wipro, IBM, Yahoo and Microsoft, but is also home to about 30% of India's 3,100 technology startups.
While the bigger firms have enough options for ensuring uninterrupted power supply, its the startups that are taking the blow.
"We moved to a new office on Sep. 01, and for most part of last last week we could hardly work because there were four to six hours of of power cuts each day," Avinash Saurabh, co-founder of social wellness platform Zoojoo.be told Quartz. "Yesterday finally we got inverters installed for all the three floors of our office. We had to shell out around Rs70,000 on it, but there was no other way we could smoothly function without it."
Bengaluru requires 2,150 mega watt (MW) of power every day, which is about 25% of the state's total requirement, a Bescom spokesperson told Quartz. The power distribution company is currently facing a shortage of 900MW, Bescom said in a releaseearlier this week.
The shortage has been caused because power generation sources—thermal power plants, hydel power units and wind energy units—are facing technical or supply problems.
There is a shortfall in supply from hydel power stations as insufficient monsoon rains have led to a decline in reservoir levels. Even as some parts of India are dealing with floods, rainfall across the country has been 13% lower than normal in the current monsoon season. In Karnataka, 135 taluks (administrative divisions) have been declared as drought hit.
Technical snarls at some units of the thermal power plants at Raichur, Ballari, and Udupi have further hit power supply to Karnataka. In addition, power generated from wind mills have hit an all-time low of 17 MW recently.
Even as the state government has said that it is purchasing additional power, the crisis is expected to persist for another few days, according to some reports.
Itika Sharma Punit | September 9, 2015 at 3:03 am | Tags: Bangalore, bengaluru, india, Indian startups, power, startups, tech startup | Categories: Uncategorized | URL: http://wp.me/p2G6tR-25iZ

Tuesday, September 8, 2015

અમિરાત સરકારે દાઉદની સંપત્તિ (જો દાઉદની જ સાબિત થાય તો) ટાંચમાં લેવાની ખાતરી આપી

nullnull Last Update : 09 Sep, 2015
અમિરાત સરકારે દાઉદની સંપત્તિ (જો દાઉદની જ સાબિત થાય તો) ટાંચમાં લેવાની ખાતરી આપી એથી હરખાવા જેવું નથી
દાઉદ પર કસાતો સકંજો ઃ કેટલો સાચો, કેટલો ભ્રામક?
અમિરાત સરકારને ખરેખર ભારત પ્રત્યે સ્નેહ ઉભરાઈ જતો હોય તો ભારત સાથે તેણે લાંબા ગાળાની પ્રત્યાર્પણ સંધિ કરવી જોઈએ, જેથી ભાવિ દાઉદ પેદા થતા તો અટકે

શસ્ત્ર એક એવી ચીજ છે જેમાં અણીની કઈ બાજુ આપણે છીએ તેના પર ચહેરાના ભાવનો આધાર હોય છે. લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ અને યુપીએને ભીંસમાં મૂકવા માટે ભાજપ પાસે બે શસ્ત્ર કાયમી રહેતા હતા, પાકિસ્તાન અને દાઉદ ઈબ્રાહિમ. હવે સિંહાસન પર બેઠા પછી એ જ બે મુદ્દા પર જવાબ આપતી વખતે સરકારને પરસેવો વળી જાય છે.
તાજેતરમાં વડાપ્રધાન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દોવલની સંયુક્ત આરબ અમિરાતની મુલાકાત પછી અમિરાતે દાઉદની સંપત્તિ ટાંચમાં લેવાના પ્રયાસો આદર્યા છે. સ્વાભાવિક રીતે જ, ભારતીય પ્રસાર માધ્યમોએ આ જાહેરાતને આશાસ્પદ ગણાવી છે. અલબત્ત, અમિરાતની એ પહેલ હકારાત્મક હોવા છતાં પૂરતી નથી. દાઉદ નામની ભેંશ હજુ ભાગોળે ય ક્યાંય વર્તાતી નથી એટલે અત્યારથી ઘેર ધમાધમ કરવાનું ઉતાવળું ગણાશે. એનડીએ સરકાર અને ખાસ તો દાઉદ એક્સપર્ટ ગણાતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલની નીતિ એવી છે કે દાઉદને ઝબ્બે કરવાનું મુશ્કેલ હોય તો તેના વિકલ્પે દાઉદની નાણાકિય તાકાત ખતમ કરવી જોઈએ. દાઉદનું આર્થિક સામ્રાજ્ય જો ખતમ કરી શકાય તો પાકિસ્તાન માટે પણ દાઉદ ધોળો હાથી બની જાય અને તો કોઈ ફાયદા વગર એ મસમોટી જવાબદારી વેંઢારવાનું પાકિસ્તાન પસંદ ન કરે. કિંગ પડે કે ક્રોસ પડે, બેય કિસ્સામાં ફાયદો થાય એવી ધારણા સાથે ભારત સરકારે આ વ્યુહ અમલમાં મૂક્યો છે. પ્રાથમિક સવાલ એ છે કે, આ વ્યુહ સફળ થઈ શકે ખરો? ભારતે જે વ્યુહ વિચાર્યો છે એ એટલો બધો અભૂતપૂર્વ કે અણધાર્યો નથી કે દાઉદ જેવા ખેપાની અને આઈએસઆઈ જેવા કુટિલ ભેજાંઓના ધ્યાનમાં આ પૂર્વે ન આવ્યો હોય. ૧૯૮૪માં દાઉદ દેશ છોડીને દુબઈ સ્થાયી થયો અને ૧૯૯૩ના મુંબઈના બોમ્બધડાકામાં સંડોવણી જાહેર થયા પછી તેણે દુબઈ છોડયું. એ હિસાબે જોઈએ તો તેણે ભારત છોડયું તેને ત્રણ દાયકા અને દુુબઈ છોડયું તેને બે દાયકા થયા છે. આ સમય દરમિયાન જાગતિક રાજનીતિમાં અનેક પરિવર્તનો આવ્યા છે. આંતરરાષ્ટ્રીય રાજકીય સમીકરણો ય બદલાયા છે અને અપરાધની દુનિયાના અગ્રતાક્રમો ય બદલાયા છે. નાણાંકિય નાકાબંદીની અસર ખાળવા માટે દાઉદને બે દાયકા જેટલો ભરપૂર સમય મળ્યો છે એ પણ ન ભૂલવું જોઈએ. ભારત સરકારે દાઉદની મનાતી મિલકતોની યાદી આરબ અમિરાતને સોંપી છે અને હાલ તો અમિરાત એ યાદીની ખરાઈ કરશે એવી  જ ખાતરી મળી છે. ભારત પાસે આ યાદી ક્યાંથી આવી? તેનો જવાબ સ્પષ્ટ નથી. દાઉદની તસવીર હોય કે તેના સંતાનોના લગ્નની વિગતો હોય, કરાચીના કિલ્લેબંધ ક્લિફ્ટન રોડ પર આવેલી તેની શાનદાર કોઠી હોય કે દાઉદના વિવિધ આતંકી જૂથોના સંબંધોની અફવા હોય, ભારતનો આધાર પોતાની સત્તાવાર ખૂફિયા એજન્સી કરતાં સવિશેષ દાઉદના વિરોધીઓ દ્વારા મળેલી બાતમી પર વધારે નિર્ભર રહ્યો છે. દાઉદના વિરોધી સૂત્રો એટલે છોટા રાજન યાને રાજેન્દ્ર નિખાલ્જે. ૧૯૯૩ સુધી રાજનની હેસિયત ડી-કંપનીમાં નંબર ટૂની મનાતી હતી. દાઉદના ભાઈ અનીસ, નૂરા કે વિશ્વાસુ છોટા શકીલ પણ રાજન પછીની પાયરી પર આવતા હતા. મુંબઈના નેટવર્કમાં નવી ભરતી કરવી, ખંડણીના કારોબારનો વિવિધ સત્તાવાર રોકાણમાં ઉપયોગ કરવો વગેરે રાજનની જવાબદારી હતી.   મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ પછી રાજને દાઉદ સાથે છેડો ફાડયો હતો અને હિન્દુ ડોન તરીકે પોતાને પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો તેણે આદર્યા હતા. મુંબઈ વિસ્ફોટમાં સંડોવાયેલા અને ઓછી સજા મેળવીને કે કાયદાની છટકબારીનો લાભ મેળવીને નિર્દોષ છૂટી ગયેલા કેટલાંક આરોપીઓની એ પછી હત્યા થઈ હતી. જેના ગોડાઉનમાં ટાઈગર મેમણ, યેબા યાકુબ વગેરેએ આરડીએક્સ રાખ્યો હતો એ મુસ્લિમ બિલ્ડર મહંમદ જીન્દ્રાન સહિત આશરે ૧૧ આરોપીઓની હત્યામાં છોટા રાજનનો હાથ હોવાનંુ કહેવાય છે. ખુદ રાજને પણ પોતે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો)ની મદદથી આ હત્યાઓને અંજામ આપ્યો હોવાનો દાવો કર્યો હતો, જેને સ્વાભાવિક રીતે જ રોના સૂત્રોએ જે-તે સમયે નકારી કાઢ્યો હતો. એવું માનવામાં આવે છે કે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દોવલ દાઉદના કટ્ટર દુશ્મન છોટા રાજન (રાજેન્દ્ર નિખાલ્જે) સાથે સંપર્કો ધરાવતા હતા ત્યારે રાજને તેમને દાઉદની મિલક્તોની અને દુબઈના વિવિધ વ્યવસાયોમાં તેના રોકાણની માહિતી આપી હતી. ૧૯૯૩ના વર્ષના અંતભાગ પછી રાજન અને દાઉદ વચ્ચે કટ્ટર શત્રુતા પ્રવર્તે છે. દાઉદની ડી-કંપનીમાંથી રાજનના વિશ્વાસુ ગણાતા હોય અથવા રાજન સાથે થોડોક પણ સંપર્ક હોય એવા દરેકને છોટા શકીલે સગેવગે કરી દીધા છે. એ સંજોગોમાં રાજન પાસે દાઉદની અસ્ક્યામતો, રોકાણોની જે માહિતી હોય એ વીશ વર્ષ જૂની જ હોવાની. લેટેસ્ટ માહિતી તે મેળવી શકે અને રોને આપી શકે એવી સુવિધા દાઉદે રાખી હોય તેમ માનવાને કોઈ કારણ નથી. ૧૯૯૩ના વિસ્ફોટમાં દાઉદનું નામ ખૂલ્યા પછી ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર કાગારોળ મચાવીને દાઉદ સામે આંગળી ચિંધવા માંડી એ પછી પણ દાઉદ દુબઈમાં જ હતો. અમિરાત સરકાર પર ભારતે અનેક વખત દબાણ સર્જ્યું હતું તેમ છતાં દાઉદની સોંપણી શક્ય બની ન હતી. દાઉદે પોતાના સ્થાનિક કારોબારનો વ્યવસ્થિત વીંટો વાળ્યો પછી જ કરાંચીમાં આઈએસઆઈના આશરે પનાહ લેવાનું પસંદ કર્યું હતું. આજે આટલાં વર્ષે દાઉદના નામે દુબઈમાં કોઈ મોટી સંપત્તિ કે રોકાણ હોય તે હવે શક્ય બને નહિ. આ ઉપરાંત બીજો મુદ્દો એ છે કે વીશ વર્ષમાં આતંક અને ગુનાખોરીની દુનિયાએ પણ અનેક રંગ બદલી નાંખ્યા છે. દુબઈમાં હતો એ દાઉદ અન્ડરવર્લ્ડ માફિયા હતો. કરાચીમાં આશરો લીધા પછી દાઉદ હવે આંતરરાષ્ટ્રીય આતંકી જૂથોના ફિક્સિંગ એજન્ટ(મધ્યસ્થી કરનાર)ની ભૂમિકામાં છે. દુુબઈમાં હતો ત્યારે ભારતમાં તેનો ખંડણીનો મસમોટો કારોબાર હતો. ભારતીય ેવેપારી જૂથો, બિલ્ડર લોબી વચ્ચે ઝગડાની પતાવટ દ્વારા તે પોતાની ફી વસૂલતો હતો. હવે એ ધંધો તેણે બે દાયકાથી પડતો મૂક્યો છે. બે દાયકામાં તેણે પાયરેટેડ સીડીથી માંડીને ગુટખા અને હવાલાથી લઈને મેચ ફિક્સિંગ સહિતના અનેક ધંધાઓમાં વ્યાપ વધાર્યો છે. આ દરેક વ્યવસાય એવા છે જેમાં સમૂળું નેટવર્ક જ નાબુદ ન થાય ત્યાં સુધી દાઉદના નાણાંકિય સ્ત્રોતને હાનિ ન પહોંચે. વળી, દાઉદના આ એકમાત્ર વ્યવસાય તો છે નહિ. હાલમાં જ જાહેર થયેલા અહેવાલો અનુસાર, દાઉદ હવે આફ્રિકાના પ્રતિબંધિત દેશોમાંથી હીરા ખરીદીને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવાના વ્યવસાય સાથે ય સંકળાયેલો છે. અગાઉ કહ્યું તેમ, અલ કાયદા અને ભારતમાં કાર્યરત આતંકી જૂથો વચ્ચે તે મધ્યસ્થીની ભૂમિકામાં હતો. હવે એ જ કામ કદાચ આઈએસ સાથે ય કરતો હોય. આ દરેક કડી એવી છે, જેને નાબુદ કરવાનું ભારત સરકારના હાથમાં નથી અને ત્યાં સુધી દાઉદને ઊની આંચ પણ આવે તેમ નથી. મુંબઈમાં દાઉદની બેનામી સંપત્તિ વિશે વીશ વર્ષથી તપાસ ચાલે છે. દાઉદની મનાતી કુલ છ ઈમારતો સરકારે ટાંચમાં લીધી તો એ દરેક ઈમારતના અનેક માલિકો ફૂટી નીકળ્યા. લાંબી કાનૂની કાર્યવાહી પછી સરકારે એ છ પૈકી ચાર ઈમારતો અન્ય માલિકોને વળતર સાથે પરત કરવી પડી. જો ભારતમાં આ સ્થિતિ હોય તો દુબઈમાં બધું સમૂંસુતરું પાર પડશે એવું કઈ રીતે માની શકાય? હકીકત એ છે કે અમિરાતે આપેલી હૈયાધારણાથી ખાસ રાજી થવા જેવું નથી. અમિરાત સરકારને ખરેખર ભારત પ્રત્યે સ્નેહ ઉભરાઈ જતો હોય તો ભારત સાથે તેણે લાંબા ગાળાની પ્રત્યાર્પણ સંધિ કરવી જોઈએ. દાઉદનું જે થવાનું હોય એ થાય, પરંતુ સંયુક્ત આરબ અમિરાત સરકાર ભારત સાથે ચૂસ્ત પ્રત્યાર્પણ સંધિ કરે તો ભારતમાં ગુનો કરીને દુબઈ નાસી જતાં ભાવિ દાઉદ તો ઊભા થતા અટકે.

Sunday, September 6, 2015

भारत को बचाने के लिए घूसखोरी पर लगाम ज़रूरी |#Corruption


|#Corruption

भारत को बचाने के लिए घूसखोरी पर लगाम ज़रूरी

Written by: शेष नारायण सिंह
सारी दुनिया जानती है कि भ्रष्टाचार अपने देश के विकास में सबसे बड़ी बाधा है. लेकिन सबको यह भी मालूम है कि भ्रष्टाचार को ख़त्म करना बहुत आसान नहीं है. सरकार ने बहुत सारे ऐसे विभाग बना रखे हैं जिनका काम भ्रष्टाचार पर लगाम लगाना है लेकिन देखा यह गया है कि भ्रष्टाचार को रोकने की कोशिश करने वाले विभागों के अफसर उसी भ्रष्टाचार के आशीर्वाद से बहुत ही संपन्न हो जाते हैं.
सबसे दिलचस्प बात यह है कि लगभग सभी भ्रष्टाचारी अपनी अपनी छतों पर खड़े हो कर बांग देते रहते हैं कि भ्रष्टाचार को ख़त्म करना ज़रूरी है लेकिन उनकी पूरी कोशिश यही रहती है कि चोरी-बे ईमानी का धंधा चलता रहे. एक बात और भी बहुत सच है कि सभी अफसर भ्रष्ट नहीं होते, कुछ बहुत ही ईमान दार होते हैं. उत्तर प्रदेश जैसे भ्रष्ट अफसर शाही वाले राज्य में भी कुछ ऐसे ईमानदार अफसर हैं कि कि वे दामन निचोड़ दें तो अमृत हो जाए. लेकिन वे संख्या में बहुत कम हैं लेकिन हैं ज़रूर.
उत्तर प्रदेश के इन्हीं ईमानदार अफसरों ने अपने ही बीच के भ्रष्ट अफसरों की लिस्ट बनायी थी, लेकिन कुछ कर नहीं सके क्योंकि उन्हीं भ्रष्टतम अफसरों में से कुछ तो मुख्य सचिव की गद्दी तक पंहुच गए. राज्य में भ्रष्टाचार कम करने की कोशिश कर रहे ऐसे ही एक अफसर, विजय शंकर पाण्डेय ने अपने एक ताज़ा लेख में लिखा है कि आई ए एस अफसर की संपत्ति के हर पैसे का हिसाब होना चाहिए. निजी जीवन में भी श्री पाण्डेय ईमान दार हैं. लेकिन कुछ नहीं कर पा रहे हैं.
पढ़ें- बच्चों को संवारने वाले फटेहाल
बहर हाल एक खुशी की खबर है कि कुछ अवकाश प्राप्त सिविल, पुलिस और न्यायपालिका के अधिकारियों ने एक नयी पहल शुरू की है जिसके तहत सार्वजनिक जीवन में भ्रष्टाचार को ख़त्म करने में मदद मिलेगी. इन अधिकारियों ने एक सार्वजनिक अपील भी जारी की है और आम जनता से कहा है कि अगर सब चौकन्ना रहें तो अपने देश की संपत्ति को बे-ईमान अफसरों और नेताओं से बचाया जा सकता है.
भारत के पूर्व मुख्य नायाधीश, जस्टिस आर सी लाहोटी, पूर्व मुख्य चुनाव आयुक्त जे एम लिन्दोह, पूर्व सीएजी वीके शुंगलू पूर्व पुलिस महानिदेशकों प्रकाश सिंह और जेएफ रिबेरो आदि ईमान दार लोगों की तरफ से जारी एक बयान में लोगों से अपील की गयी है कि बड़े आदमियों की बीच के भ्रष्टाचार को रोकने और भारत की चोरी की गयी सम्पदा को वापस लेने के लिए एक अभियान की ज़रुरत है.
अपील में कहा गया है कि भारत सरकार के सर्वोच्च पदों पर रह चुके लोगों में इस बात पर एक राय है कि कि भ्रष्टाचार ऊपर से नीचे को बहता है. और जब तक टाप पर बैठे लोगों को अपने काम में ईमानदारी से रहने को मजबूर नहीं किया जाएगा, इस देश का कोई भला नहीं हो सकता. भ्रष्टाचार इस देश में अपराध है. इसलिए भ्रष्ट और घूसखोर सरकारी अधिकारियों को गिरफ्तार करके जेल भेजना चाहिए. बड़े पदों पर काम करने वाले लोगों को अपनी सारी संपत्ति का हिसाब देना चाहिए और उसे सार्वजनिक करना चाहिए.
इन बड़े अधिकारियों ने साफ़ कहा है कि भ्रष्ट सरकारी अफसर अक्सर बच जाते हैं क्योंकि उन्हें सज़ा देने की जिनकी ज़िम्मेदारी होती है , वही भ्रष्ट होते हैं. इन लोगों को ज़बरदस्त सज़ा दी जानी चाहिए. घूस की कमाई का करीब सत्तर लाख करोड़ रूपया विदेशों में जमा है, उसको वापस लाने की कोशिश की जानी चाहिए. अगार विदेश में जमा किया गया इन बेईमानों का पैसा वापस लाया गया तो अपने देश की गरीबी हमेशा के लिए हट जायेगी.
अपील में कहा गया है कि मौजूदा सिस्टम बिलकुल बेकार हो चुका है. क्योंकि भ्रष्टाचार से लड़ने की अपनी विश्वसनीयता गंवा चुका है. जिन लोगों को ज़िम्मेदारी के पदों पर बैठाया गया है ,उनमें बहुत सारे लोग भ्रष्ट राजनीतिक नेताओं के सामने गिडगिडाने लगते हैं. यह बिलकुल गलत बात है. इस पर भी रोक लगानी चाहिए. भ्रष्टाचार और अपराध के बीच बहुत ही गहरा सम्बन्ध है. और दोनों ही एक दूसरे को बढ़ावा देते हैं. इन दोनों के घाल मेल की वजह से ही फासिज्म का जन्म होता है जिसमें लोक तंत्र को पूरी तरह से दफ़न कर देने की ताक़त होती है. इन ईमानदार अफसरों का कहना है कि अगर अपने मुल्क में लोक तंत्र को जिंदा रखना है कि भ्रष्टाचार को जड़ से तबाह करना होगा.
पढ़ें- भारत-पाक वार्ता: ढाक के तीन पात
लेकिन यह इतना आसान नहीं है. सभी जानते हैं कि घूस और भ्रष्टाचार में शामिल ज़्यादातर लोग बहुत ही ताक़त वर लोग हैं. उन्हें उनकी जगहों से बे दखल कर पाना आसान नहीं होगा. लेकिन अपील में कहा गया है कि भ्रष्टाचार में शामिल लोगों को पकड़ने और उन्हें जेल भेजने के लिए एक आन्दोलन की ज़रुरत है. ज़रुरत इस बात की भी है कि ज्यादा से ज्यादा लोग इस मुहिम में शामिल हों और सवाल पूछें.
इन पूर्व अधिकारियों ने एक वेबसाईट भी बनाया है जिसमें आन्दोलन की रूप रेखा बतायी गयी है. इन लोगों ने बहुत सारे लेख भी छापे हैं जिसमें भ्रष्टाचार के खिलाफ प्रस्तावित लड़ाई को मज़बूत करने की अपील की गयी है. ऐसा ही एक लेख उत्तर प्रदेश के कद्दावर अफसर विजय शंकर पाण्डेय का है जिन्होंने भ्रष्टाचार के खिलाफ बहुत दिनों से एक मुहिम चला रखी है.
सवाल पैदा होता है कि क्या श्री पाण्डेय जैसा अफसर अपने आस पास नज़र डालने पर सब कुछ बहुत ही ईमानदारी से भरा हुआ पाता है. क्या उन्होंने अपने दफतर या बगल वाले कमरे में चल रहे बे ईमानी की सौदों पर कभी नज़र डाली है. सही बात यह है कि जब तक केवल बातों बातों में भ्रष्टाचार के खिलाफ लड़ाई लड़ी जायेगी तब तक कुछ नहीं होगा.
इस आन्दोअल्न को अगर तेज़ करना है कि तो घूस के पैसे को तिरस्कार की नज़र से देखना पड़ेगा. क्योंकि सारी मुसीबत की जड़ यही है कि चोर, बे-ईमान और घूसखोर अफसर और नेता रिश्वत के बल पर समाज में सम्मान पाते रहते हैं. उत्तर प्रदेश सरकार में बहुत बड़े पद पर बैठे श्री पाण्डेय के लिए यह बहुत ज़रूरी है. क्योंकि उनकी निजी ईमानदारी बेमिसाल है लेकिन जब तक सिस्टम में ईमनदारी नहीं होगी समाज का भला नहीं होगा.
पढ़ें- शेषनारायण जी की कलम से अन्‍य लेख
अपने देश में पिछले 20 वर्षों में घूसखोरी को सम्मान का दर्जा मिल गया है. वरना यहाँ पर दस हज़ार रूपये का घूस लेने के अपराध में जवाहर लाल नेहरू ने, अपने एक मंत्री को बर्खास्त कर दिया था. लेकिन इस तरह के उदाहरण बहुत कम हैं. इसी देश में जैन हवाला काण्ड हुआ था जिसमें सभी गैर कम्युनिस्ट पार्टियों के नेता शामिल थे. स्वर्गीय मधु लिमये अपनी मृत्यु के पहले इस बात को लेकर बहुत दुखी रहा करते थे.
सरकारी कंपनियों में विनिवेश के नाम पर जो घूसखोरी इस देश में हुई है. उसे पूरे देश जानता है. उत्तर प्रदेश के एक पूर्व मुख्य सचिव के यहाँ से 250 करोड़ रूपये ज़ब्त किये गए थे. इस तरह के हज़ारों मामले हैं जिन पर लगाम लगाए बिना भ्रष्टाचार को खत्म कर सकना असंभव है. इस लिए पूर्व सरकारी अधिकारियों की इस पहल का स्वागत किया जाना चाहिए और मीडिया समेत सभी ऐसे लोगों को सामने आना चाहिए जो पब्लिक ओपीनियन को दिशा देते हैं ताकि अपने देश और अपने लोक तंत्र को बचाया जा सके.
VIDEO : Bihar Polls: JDU reacts on BJP's decision of using Modi's image in the elections

India's global image is sinking But should we care? |#Corruption

India's global image is sinking But should we care? |#Corruption
Brand India is in trouble. |#Corruption and rape have put a serious dent in our shiny global image. That's the conclusion of a new BBC World survey conducted by GlobesScan Inc. and and the Program on International Policy Attitudes in 25 countries.
Over the 8-year span that the poll has been conducted, the pollsters observes, "For the first time this year, those negative views (35%) slightly outnumber those with positive views of India (34 percent)." The other country to share this fate is China, whose ratings have plummeted to the lowest level. This has not been a good year for either the elephant or the dragon.
“While China and India’s prestige was enhanced by defying the gravity of the economic downturn, they seem to be falling back to earth with slowing growth rates and a perception of widespread corruption. The scandals surrounding the treatment of women in India may also have had an impact on this year’s findings," says PIPA director Steven Kull, Director of PIPA. In India's case,  this downward slide is mainly a result of shift in attitudes in North America and Western Europe.
Police disperse protesters with water canons in Delhi. Reuters.
There is some irony in this. The Delhi gang rape case was hardly an exceptional instance of sexual violence in India. What made it remarkable was the unprecedented popular outrage it evoked. It led to stricter rape laws and a sustained national debate over the status of Indian women, modernity, and violence. And these modest but positive reverberations of the case have kept it in the headlines, both in India and around the world. Every rape or sexual assault case since has been covered with greater attention and detail. Yet the impact of such media interest on international opinion has been negative. We have not become more violent as a society since 2012, but we are increasingly perceived as being so.
Similarly, the headline-grabbing scandals also reflect a positive development. The corruption isn't new, but the uncovering and subsequent investigation of 2G, Coalgate et al reflects a new demand for openness and accountability. The UPA response has been grudging, obstructive and slow, but the government has been forced to respond nevertheless. There will be consequences, be it in the court of law or at the ballot box next year. The past two years have finally revealed the rot hidden by the glossy India rising image. And this is a good thing for our nation, but not apparently for our global image.
The first 20 years of liberalisation were hailed as a revolution. Recent years have revealed that this much touted revolution has been in great part cosmetic. The medieval mindset, political corruption, crony capitalism remain entrenched despite a dramatically -- and deceptively -- altered urban landscape of malls, McDonald's, IT jobs and cell phones. And it is this harsh reality that we are finally beginning to face and challenge. However messy, chaotic and unproductive it may look on the outside, we are a nation looking for genuine progress, unwilling to settle for the usual sops and minor fixes -- though we may disagree what that progress should look like.
And right at this watershed moment, the very global image that buoyed our self-esteem is falling apart. The question is: Should we care?  There is no one answer to that question. Yes, we should if it affects our economy -- if we lose out on outsourced jobs, foreign investment, tourism. No, we shouldn't if it is just a matter of what someone in New York or Frankfurt or London thinks of us, good or bad.
Public opinion abroad is shaped by news coverage, which in the case of India has long been defined by broad-stroke simplified narratives embraced by the foreign press (prominent and laudable exceptions aside). 'Rising India' replaced 'Backward India' when we opened our markets to foreign investors. With slowing growth rates, it's now all about 'Regressing India' -- a country mired hopelessly in the past, unable to move forward. Hence, the plummeting poll numbers. None of these narratives are entirely untrue, but they have never come close to capturing Indian reality.
Add to this homogenised reportage two other factors: one, an entrenched journalistic bias toward bad news (shared by reporters around the world); two, the limited India coverage on television and domestic print editions of international publications.
Moreover, press coverage has a far greater impact on India's poll numbers than, say, that of the United States whose global image is linked directly to its foreign policy actions. The India stories aim to explain us to the domestic audience, focusing primarily on local or at best regional issues. If international coverage skews in one direction -- positive or negative -- so does international opinion. It is every bit as fickle and insubstantive as the India narratives themselves.
The real lesson of the IPI survey is that foreign coverage has a disproportionate effect on our global image -- and our own self-image. We attach far too much importance to foreign publications, getting overly excited when an Indian makes the cover of Newsweek and unduly unhappy over a sharply critical opinion delivered by the Economist. We are riveted by this reflection in a faraway mirror, mistaking it for an image of ourselves. And in this, we are no different from that guy in New York.

Major Factors Responsible For Corruption:

Major Factors Responsible For Corruption:

|#Corruption

  1. The most important factor is the nature of the human being. People in general, have a great thirst for luxuries and comforts and as a result of which they get themselves involved in all unscrupulous activities that result in monetary or material benefits.
  2. Moral and spiritual values are not given utmost importance in educational system, which is highly responsible for the deterioration of the society.
  3. The salary paid to employees is very less and as a result of which they are forced to earn money by illegal ways.
  4. The punishments imposed on the criminals are inadequate.
    1. The political leaders have spoiled the society completely. They lead a luxurious life and do not even care about the society.
    2. People of India are not awakened and enlightened. They fear to raise their voice against anti-social elements prevailing in the society.